Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

યુવા ખેલાડીઓએ પ્રેકટીસ શરૂ કરી

હેડકોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન શિખર ધવનની આગેવાનીમાં ભારતની યુવા ટીમ શ્રીલંકામાં છે. યુવા ખેલાડીઓએ કવોરેન્ટાઈન પિરીયડ પૂર્ણ કર્યા બાદ હોટલના મેદાનમાં હળવી કસરતો કરી હતી. તો ગઈકાલે મેદાન ઉપર પરસેવો પાડયો હતો.

(2:58 pm IST)