Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટ ટૂર્નામેન્ટ પ્રણોયે ચીનના લિન ડૈનકોને હરાવ્યો

સમીર વર્માએ ડેનમાર્કના રાસમસ ગેમ્કેને હરાવી બીજા તબક્કામાં જગ્યા બનાવી લીધી

 

જકાર્તા :ભારતના એચએસ પ્રણોયે ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં દુનિયાના દિગ્ગજ ખેલાડીઓમાં સ્થાન પામેલ ચીનના લીન ડૈનકોને હરાવી દીધો હતો  પ્રણોય ઉપરાંત સમીર વર્માએ ડેનમાર્કના રાસમસ ગેમ્કેને હરાવીને ૧૨,૫૦,૦૦૦ ડોલરની ઈનામી રકમવાળી બેડમિન્ટન ટૂર્નામેન્ટના બીજા તબક્કામાં જગ્યા બનાવી લીધી. દુનિયાના ૧૩માં ક્રમાંકના ખેલાડી એચએસ પ્રણોયે આઠમાં નંબરના લિન ડૈૈન સામેની મેચમાં સારી શરુઆત કરતા પ્રથમ ગેમ ૨૧-૧૫થી જીતી લીધી.

(12:51 am IST)