Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

બોલ સાથે છેડછાડ કરવા બદલ ટેસ્ટ અથવા 12 વનડે સુધી લાગશે પ્રતિબંધ

નવી દિલ્હી :બોલ સાથે છેડછાડ કરવા પર હવે ટેસ્ટ અથવા 12 વનડે સુધી પ્રતિબંધ લગાવી શકે છે. બોલ ટેમ્પરિંગને આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (આઈસીસી)આને લેવલ ત્રણનો અપરાધ બનાવી દીધો છે અને મેદાન પર સારા વ્યવહારને સુનિશ્ચિત કરવા માટે લિસ્ટમાં અભદ્રતા અને વ્યક્તિગત ખરાબ વ્યવહારને પણ સામેલ કર્યા છે

(11:12 pm IST)