Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ભારતના હિમાંશુ શર્મા બન્યા 960 ફિશર રેન્ડમ બ્લિટજ ચેસ વિજેતા

નવી દિલ્હી: સ્પેનમાં સુરી થયેલ 960 ફિશર રેન્ડમ ચેસ સ્પર્ધાનો ખિતાબ ભારતના ગ્રાન્ડ માસ્ટર હિમાંશુ શર્મા એ જીતી લીધો છે. તેને પોતાના 9માંથી9 મુકાબલા જીતીને આ ખિતાબ મેળવ્યો છે. બીજા સ્થાન પર ભારતના આરએ હરિકૃષ્ણએ મેળવ્યો છે. તેને 7 અંક મેળવ્યા છે. પૂર્વ વિશ્વ ચેમ્પિયન બોબી ફિશર દ્વારા રાખવામાં આવેલી આ સ્પર્ધાની ફોર્મેટ એક અલગ જ પ્રકારની હોય છે. જેમાં મોહરોની સ્થિતિ દરેક શરૂઆતમાં બદલવામાં આવે છે.

(5:28 pm IST)