Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ભારત-Aની ટીમે ઇંગ્લેન્ડ લાયન્સને 5 વિકેટથી હરાવી સિરીઝ પર કર્યો કબ્જો

સીનીયર ટીમના પહેલા ભારતીય જુનિયર ટીમે ઇંગ્લેન્ડની ધરતી પર ડંકો વગાડ્યો છે. ત્રિકોણીય શ્રેણીની ફાઈનમાં ભારત-Aની ટીમે ઇંગ્લેન્ડ લાયન્સને 5 વિકેટથી હરાવીને સીરિઝ પર કબ્જો મેળવ્યો છે. ટોસ હારીને ઈંગ્લેન્ડ લાયન્સે પ્રથમ બેટિંગ કરી 9 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત-Aની ટીમે 48.2 ઓવરમાં 5 વિકેટ પર 267 રન બનાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો.

 

(1:32 pm IST)