Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

હવે ઓસ્ટ્રેલિયાના નાગરિક બનવું કપરું બનશે :અંગ્રેજી પરીક્ષા બનાવી અઘરી

હવે ઓસ્ટ્રેલિયાના નાગરિક બનવું થોડું અઘરું બનશે કારણકે ઓસ્ટ્રેલિયાએ તેની નાગરિકતા માટે અંગ્રેજી ટેસ્ટ અઘરી બનાવી દીધી છે. આવનારા દિવસોમાં ઓસ્ટ્રેલિયાની સંસદમાં આ મામલે એક બિલ રજૂ થશે. ઓસ્ટ્રેલિયન સરકારનું કહેવું છે કે આ પ્રવાસીઓ સરળતાથી અંગ્રેજી નથી બોલી શકતા. જ્યારે આ બિલની ટીકા કરનારા કહે છે કે ઓસ્ટ્રેલિયા સરકારનું આ પગલું પક્ષપાતી છે.

(1:55 pm IST)