Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

આફ્રિકાને પછાડીને બાંગ્લાદેશે સર્જયો અપસેટ

બાંગ્લાદેશ ૬ વિકેટે ૩૩૦ રન, સાઉથ આફ્રિકા ૮ વિકેટે ૩૦૯ રન : શાકિબ-અલ-હસન અને મુશફિકર રહીમની ૧૪૨ રનની પાર્ટનરશીપની મદદથી એશિયન ટાઈગરે બનાવ્યા ૩૩૦ રન, મુસ્તફિઝુર રહેમાન અને મોહમ્મદ સૈફુદીને ૫ વિકેટ ઝડપીને અપાવી ૨૧ રનથી યાદગાર જીત.

(3:06 pm IST)