Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

સુલતાન અજલાન શાહ ટુર્નામેન્ટના પ્રથમ મુકાબલામાં ભારત અને આર્જેન્ટિના હશે આમને સામને

નવી દિલ્હી: અનુભવી ખેલાડી સરદાર સિંહની કેપટનવાળી ભારતીય હોકી ટિમ 27માં સુલતાન અજલાન શાહ કપ ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત શનિવારના આર્જેન્ટિના વિરુધ્દ થનાર મુકાબલાથી શરૂ થશે.વિશ્વ રેંકિંગમાં છઠ્ઠા સ્થાન પર કાબિજ  ભારતીય ટિમ પોતાના છઠ્ઠા ખિતાબને હાસિલ કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.

(6:05 pm IST)