Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

શું આપ હજુ સુધી કંટાળ્યા નથી ? પુજારાના શતક બનાવવા વિશે ઓસ્ટ્રેલીયાના લાયનની ટીપ્પણી

સિડની ટેસ્ટમાં ભારતીય બેટસમેન ચેતેશ્વર પુજારા દ્વારા સીરીઝમાં  ત્રીજી સેન્ચુરી બનાવ્યા પછી ઓસ્ટ્રેલીયન સ્પીનર નૈધન લાયનએ  પુજારાને કહેલ કે શુ તમે હજુ સુધી કંટાળ્યા નથી ? પુજારાએ ૧૯૯ દડા પર આ શતક પુરૂ કરેલ હતુ. જે એમની સીરીઝમા સૌથી વધારે તેજ શતક હતુ. પુજારા આ સીરીઝમાં ૧૦૦૦ થી વધુ  દડા રમી ચુકેલ છે.

(11:47 pm IST)