Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

સિડની ટેસ્ટમાં કાળી પટ્ટી બાંધી રમવા ઉતરી ભારત- ઓસ્ટ્રેલીયાની ટીમ

ભારત અને મેજબાન ઓસ્ટ્રેલીયાની ટીમ સીડનીમાં શરૂ થયેલ સીરીઝના ૪થા અને આખરી ટેસ્ટમાં બાંયો પર કાળીપટી બાંધી રમવા માટે ઉતરેલ. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંદુલકરના બાળપણના કોચ દિવંગત રમાકાંત આચરેકરના સન્માન માટે તથા ઓસ્ટ્રેલીયાની ટીમના દિવંગત ક્રિકેટર બિલ વોટસના સન્માનમાં કાળી  પટ્ટી બાંધી હતી.

(11:41 pm IST)