Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

મને ર૧ વર્ષીય ઋષભ પંતને વિકેટ કીપીંગ કરતો જોવો સારો લાગે છેઃ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેન

 

                      ફોટોઃ  ર૩ -  ( ટિમ પેન-કેપ્ટન   )

ઓસ્ટ્રેલીયાના વિકેટકિપર- કેપ્ટન ટિમ પેનએ કહ્યુ છે કે એમને ર૧ વર્ષીય ઋષભ પંતને વિકેટ કીપીંગ કરતો જોવો સારો લાગે છે. એમણે કહયુ કાશ હું પંતની ઉમરમા એમની જેમ રમી શકત એવું લાગે છે કે રમતી વખતે  ખૂબ જ આનંદ ઉઠાવે છે.

(11:40 pm IST)