Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

સાનિયા મિર્ઝાઅે પુત્ર ઇઝાન અને પતિ શોઅેબ મલિક સાથેના ફોટોગ્રાફ સોશ્યલ મીડિયામાં શેર કર્યા

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ તેના દીકરા ઈઝાન અને પતિ શોએબ મલીક સાથે કેટલાક ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જેમાં તે ખૂબ ક્યૂટ લાગી રહ્યો છે. ફોટોગ્રાફ્સને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

નોંધનીય છે કે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયાના લગ્ન પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે 2010માં થયા હતા. ઓક્ટોબર 2019માં સાનિયાએ દીકરાને જન્મ આપ્યો.

પાકિસ્તાની ક્રિકેટર અને ભારતીય ટેનિસ સ્ટારના દીકરાને જોવા માટે ફેન્સ આતુર છે. હાલમાં સામે આવેલા ઈઝાનના ફોટો જોઈને ફેન્સ ખૂબ પસદ કરી રહ્યા છે. સાથે શુભકામના પણ પાઠવી રહ્યા છે.

(4:38 pm IST)