Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટને કર્યા ભારતના ડોમેસ્ટીક ક્રિકેટ માળખાના વખાણ

પાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન સલમાન બટે કહ્યુ હતું કે મજબૂત ડોમેસ્ટીક ક્રિકેટ માળખાને કારણે ભારતને ટેસ્ટમાં સફળતા મળી રહી છે. બીજી તરફ પાકિસ્તાનમાં કોઈ જાણીતો ક્રિકેટર ચાર દિવસની ડોમેસ્ટીક મેચ રમવા તૈયાર નથી.(૩૭.૯)

(12:32 pm IST)