Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

કયારેય તેન્ડુલકરને નહોતુ કહ્યું વેલ પ્લેઈડ

સચિનની શોધ કરનાર કોચ રમાકાન્ત આચરેકરનું નિધન

જો કે તેને પાણીપુરી કે વડાપાંઉ ખવડાવતા ત્યારે સમજી જવાનું કે સારૂ રમ્યો : વિનોદ કાંબલી, પ્રવિણ આમરે, સમીર દીઘે અને બલવિન્દર સંધુને કોચિંગ આપ્યુ હતું જે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા

(4:01 pm IST)