Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

અંતિમ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતનો સ્કોર 371/4

નવી દિલ્હી: કેપ્ટાન વિરાટ કોહલીએ આ સિરીઝમાં ત્રીજા શતક (નોબળ156) અને મુરલી વિજય (155)ના સતત બીજા શતથી શ્રીલાકના સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતે 371 રન 4 વિકેટ ગુમાવીને બનાવ્યા છે. વિરાટનો ટેસ્ટ ક્રિકેટના 20મી સેન્ચ્યુરી હતી.

મુરલી વિજયે 264 બોલમાં 13 ચોકાની મદદથી 155 રન બનાવ્યા જયારે કેપ્ટાન વિરાટ કોહલીએ 186 બોલમાં 16 ચોકા ફટકારીને 156 રન પર નોટ આઉટ  રહ્યો હતો. ઓપનર શિખર ધવન 23 રન અને ચેતેશ્વર પુજારા 23 રન પર જ આઉટ થઈ ગયો હતો. ભારતની પહેલી વિકેટ 42 રન પર  અને બીજી વિકેટ 78 રન પર પડી હતી.

 

(5:58 pm IST)