Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ટીમની રમતથી ખુશ છું, પણ સંતુષ્ટ નથી: ભારતીય હોકી કોચ

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રલિયા વચ્ચે ગઈ કાલે અમરાયેલ હોકી મેચમાં 1-1થી મેચ ડ્રોમાં રમાઈ હતી. વિશ્વ ચેપીયન લીગના પહેલા મેચમાં ભારતનું પ્રદર્શન સારું હોવાથી કોચે આ વિશે જણાવ્યું કે કે તે ટીમની રમતથી ખુશ તો છે પણ તેઓની રમતથી સંતુષ્ટ નથી કારણ કે જો ટીમ પેનલ્ટી કોર્નરમાં ગોલ કરતી તો જરૂર જીતી મેળવી લેતી અથવા તો ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી કોર્નરમાં ગોલ કરતા રોકતી તો 1-0થી જીત મેળવીને પ્રથમ મેચ જીતી પર કબ્જો મેળવી લેતા.

 

(5:57 pm IST)