Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

નેટ પ્રેકટીસમાં ૧૯ વર્ષીયએ કર્યા રોહિત-શિખરને આઉટ, કહ્યું શુ બોલું સમજમાં નથી આવતુ

       અરૂણ જેટલી સ્‍ટેડિયમ (દિલ્લી) માં શુક્રવારના ભારતીય ટીમના પ્રેકટીસ સેશનમાં દિલ્લીના ૧૯ વર્ષના બોલર કેશવ ડબાસ એ નેટસમાં રોહીત શર્મા અને શિખર ધવનને આઉટ કર્યા.

        કેશવના બોલએ રોહિતના બેટસનો બહારનો કીનારો લીધો અને બેટ ઘુમાવતા ધવન બોલ્‍ડ થયા. કેશવએ કહ્યું સારી ફીલીંગ છે. હવે શું બોલું સમજમાં નથી આવતું.

        ભારતીય ટીમના મુખ્‍ય કોચ રવિ શાષાીએ કેશવની પ્રશંસા કરી હતી.

(11:28 pm IST)