Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

કૃણાલ પંડ્યાનું સપનું ભવિષ્યમાં ધોની જેવું બનવું

નવી દિલ્હી: ક્રિકેટ ફેન્સને હવે પંડ્યા બ્રધર્સ મેદાનમાં એક સાથે ચોક છક્કા ફટકારતા જોવા મળશે. એવી રીતે જેમાં આઈપીએલમાં મુંબઈ તરફથી બન્ને ભાઈ  રમે છે હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા વિન્ડીઝ સામે ટી 20 સિરીઝના પહેલા મુકાબલામ ભારત તરફથી ડેબ્યુ કરવાની તક મળી શકે છે પહેલો મેચ કોલકત્તામાં 4 નવેમ્બરના યોજાશે પહેલા કૃણાલ ઘણો ખુશ દેખાઈ રહ્યો છે અને તેને એક ઈન્ટર્વ્યૂહમાં  કહ્યું કે તે ભવિષ્યમાં ધોની જેવો બનાવ માગે છે કેમ કે તેનું સપનું છે જે પૂરું કરવા માટે હમેશા પ્રયત્ન કરશે.

(4:26 pm IST)