Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

રણજી ટ્રોફીનમાં સામેલ 9 ટીમોને પોતાનું સમર્થન આપ્યું ગાંગુલીએ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરભ ગાંગુલીએ રણજી ટ્રોફીમાં ભાગ લેનાર નવ ટીમનો પોતાનું સમર્થન આપ્યું છે. ગાંગુલીએ કહ્યું કે રણજીમાં સામેલ નવ ટીમોને હું જીત માટે રમે તેવું સમર્થન આપ્યું છું. હમેશા સારું પ્રદર્શન કરે તેવી  આશા પણ  રાખું છું.

 

(4:26 pm IST)