Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ઘરઆંગણે સિરીઝ - વિજયની ભારતની સિકસર

ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને ૯ વિકેટથી હરાવીને શ્રેણીમાં મેળવી ૩-૧થી જીત

કેરિબિયન ટીમને ૧૦૪ રનમાં આઉટ કરી વિજયનો લક્ષ્યાંક માત્ર ૧૪.૫ ઓવરમાં જ આંબી લીધો : તિરૂવનંતપુરમની ડે-નાઈટ મેચ સૂરજ આથમે એ પહેલા જ પૂરી થઈ ગઈ : ૪ વિકેટ લેનાર જાડેજા મેન ઓફ ધ મેચ અને સિરીઝમાં ૪૫૩ રન બનાવનાર કેપ્ટન કોહલી મેન ઓફ ધ સિરીઝ

(3:26 pm IST)