Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ડેવીડ પીવરે આપ્યુ રાજીનામુ

બોલ - ટેમ્પરીંગને મામલે સમીક્ષા રીપોર્ટને જાણી જોઈને દબાવી રાખવાનો આક્ષેપ

બોલ - ટેમ્પરીંગને મામલે તમામ સ્થળેથી દબાણનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ડેવીડ પીવરે રાજીનામુ આપી દીધુ હતું. આ પ્રકરણને કારણે ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવન સ્મિથ, વાઈસ - કેપ્ટન ડેવીડ વોર્નર અને કેમરન બેનક્રોફટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

(3:25 pm IST)