Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સાનિયા અને શોએબના દિકરાને મળશે માત્ર ભારતીય પાસપોર્ટ

નવા નિયમો મુજબ જો મમ્મી - પપ્પા અલગ -અલગ દેશના હોય અને બાળકનો જન્મ ભારતમાં થયો હોય તો એની જાણકારી હોમ- મિનીસ્ટ્રીમાં આપવી પડે, તો જ તેને ભારતનો પાસપોર્ટ મળેઃ જો કે ભારતમાં કોઈને પણ બે દેશના પાસપોર્ટ આપવામાં નથી આવતા

(3:24 pm IST)