Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

રવિવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટી-20ની પહેલી મેચ : રોહિત પાસે છે રેકોર્ડ સર્જવાની તક

મુંબઈ :આગામી રવિવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ટી-20 મેચ પૈકી પહેલી મેચ રમાનાર છે. ત્યારે સીરિઝમાં રોહિત શર્મા પાસે ટી-20 ફોર્મેટમાં સૌથી વધુ રન તેમજ સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ સર્જવાની તક છે

 

  સિરીઝ દરમિયાન ભારતીય ટીમનું સુકાલ રોહિત શર્મા સંભાળશે જ્યારે કોહલીને આરામ આપવામાં આવશે. ટી-20માં સૌથી વધુ રન બનાવવા માટે રોહિતને 196 રનની જરૂર છે.

(2:01 pm IST)