Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ઓફ સ્ટમ્પની બહાર જતાં બોલને વિરાટે છોડવી પડશેઃ માંજરેકર

પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે કહ્યું છે કે વિરાટ ઓફ સ્ટમ્પની બહાર જતાં બોલને રમવાની લ્હાય છોડી શકતો નથી જેના કારણે તે આઉટ થાય છે. તેને ઓફ સ્ટમ્પની બહાર જતાં બોલને છોડી દેવો પડશે નહિતર આ આખી સિરીઝમાં તેને પરેશાનીનો સામનો કરવો પડશે

(11:56 am IST)