Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

ઓસ્ટ્રેલિયાને સ્ટીવન સ્મિથની સેન્ચુરીએ મુસીબતમાંથી ઉગાર્યું

એશિઝ સિરીઝના પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડના પેસ બોલરો સ્ટુઅર્ટ બ્રોર્ડ- ક્રિસ વોકસે એક સમયે પ્રવાસી ટીમનો સ્કોર ૮ વિકેટ ૧૨૩ રન કર્યા પછી અડીખમ સ્મિથે ગજબની ધીરજ બતાવીઃ ઓસ્ટ્રેલિયા ૨૮૪ રનમાં ઓલઆઉટઃ ઈંગ્લેન્ડ વિના વિકેટે ૧૦ રન

(3:37 pm IST)