Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

એક વિશ્વકપમાં ૪ શતક લગાવનાર ઇતિહાસમાં બીજા ખેલાડી બન્યા રોહિત શર્મા

        ભારતીય ઓપનીંગ બેટસમેન રોહિત શર્મા એક વિશ્વકપમાં ૪ શતક લગાવનાર બીજા ખેલાડી બન્યા છે.

         ર૦૧૯ વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ સામે ક્રમશઃ ૧રર, ૧૪૦, અને ૧૦ર  રનો બનાવી રોહિત શર્માએ મંગળવારે બાંગ્લાદેશ સામે પણ ૯૦ બોલમાં સદી ફટકારી હતી.

         પૂર્વ શ્રીલંકન કેપ્ટન કુમાર સંગાકારાએ ર૦૧પ એડીશનમાં ૪ શતકો લગાવ્યા હતા.

(11:23 pm IST)