Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

ફેડ કપ હાર્ટ અવોર્ડ માટે નોમિનેટ થનારી પ્રથમ ઇન્ડિયન પ્લેયર બની સાનિયા

નવી દિલ્હી : ટેનિસ-સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝા ફેડ કપ હાર્ટ એવોર્ડ માટે નોમિનેટ થઇ છે. આ ઉપલબ્ધિ મેળવનારી તે પ્રથમ ભારતીય પ્લેયર બની છે. એશિયા ઝોનમાંથી આ એવોર્ડ માટે તેની સાથે ઇન્ડોનેશિયન પ્લેયર પ્રિસ્કા મડેલિન નુગ્રોહો પણ નોમિનેટ થઇ છે.

(2:22 pm IST)