Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

ફિકા વર્લ્ડ કપના એમ્બેસેડર કોરોના ગ્રસ્ત

દોહા : ર૦ર૦ ફિકા વર્લ્ડ કપના એમ્બેસેડરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ ટુર્નામેન્ટની આયોજક કમિટીએ ટિવટર પર જણાવ્યું કે પ૪ વર્ષના નિવૃત કતારી ખમીસ કોરોનાગ્રસ્ત બન્યા છે.

ખમીસે ૧૯૮૪માં ૧૮ વર્ષની ઉંમરે કતાર નેશનલ ફુટબોલ ટીમમાં ડેબ્યુ કર્યુ હતું. ર૦ર૦ વર્લ્ડ કપ માટે તેની સાથે તેના સાથી એમ્બેસેડર ઓસ્ટ્રેલિયાના ટીમ કહીલ અને બાર્સેલોના લેજન્ડ ક્ષાવી હરનેન્ડેઝ પણ જોડાશે. વિદેશમાં ફુટબોલ રમનારો તે પહેલો કતારી ફૂટબોલ પ્લેયર હતો.

(2:21 pm IST)