Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

વર્લ્ડ કપમાં ધોની જબરજસ્ત ધમાલ મચાવશે :સુનીલ ગાવસકર

મુંબઈ :આગામી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની અંદર ભારતના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની જબરજસ્ત અસર સર્જશે તેમ દેશના એક સમયના સુચના ખેલાડી સુનીલ ગાવસ્કરે ભવિષ્યવાણી કરી છે

(8:28 pm IST)