Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

બેલગ્રેડ બોક્સિંગ સ્પર્ધમાં ભારતે જીત્યા 3 ગોલ્ડ સહિત 13 મેડલ

નવી દિલ્હી: ભારતીય બોક્સરોએ સર્બિયામાં યોજાયેલ 56માં બેલગ્રેડ વિનર્સ બોક્સિંગ સ્પર્ધમાં  શાનદાર પ્રદર્શન કરીને 3 ગોલ્ડ મેડલ સહિત કુલ 13મેડલ મેળવ્યા છે. મળીતી માહિતી અનુસાર  એલિટ પુરુષ બોક્સરોએ બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત કુલ છ મેડલ જીત્યા છે જયારે એલિટ મહિલા બોક્સરોએ એક ગોલ્ડ, બે સિલ્વર તથા ચાર બ્રોન્ઝ મેડલ સહિત કુલ સાત મેડલ મેળવ્યા છે,

(4:50 pm IST)