Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ધોનીની આંખોની મસ્તી

આ વખતના આઈપીએલમાં ધોની તેની બેટીંગથી પોતાની ટીમને મેચ જીતાડી રહ્યો છે ત્યારે બેંગ્લોર સામે ૭૦ રનની તોફાની ઈનિંગ રમ્યા બાદ ધોનીએ પ્રિયાની નકલ કરી હતી. ધોનીના આ ફોટોએ કોઈએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી દીધી હતી. જેમાં ધોની પ્રિયાની જેમ આંખોના ઈશારા કરતો જોવા મળે છે.

(4:21 pm IST)