Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

એશિયાઈ રમતોની તૈયારી માટે મોસ્કો જશે જિમ્નાસ્ટ દીપા

નવી દિલ્હી: ભારતીય જિમ્નાસ્ટ  દીપા કરમકર આગામી એશિયાઈ રમતોમાં સિફ્ટ વાપસી કરવાના લક્ષ્ય સાથે ટ્રેનિંગ માટે આવતા મહિને મોસ્કો જશે. દીપાના કોચ બિસવેશ્વર નંદીએ આજે વાતની જાહેરાત કરી છે 18 ઑગસ્ટથી સારું થનાર એશિયાઈ રમતો માં સારા પ્રદર્શનના હતો ઈજાગ્રસ્ત દીપા એક મહિના માટે ટ્રેનિંગ માટે મોસ્કો જવાની છે. દીપા એન્ટેરિયર ક્રૂજેટ લીગમેન્ટની ઇજાના લીધે ગોલ્ડ કોસ્ટ ખાતે કોમનવેલ્થ રમતોમાં ભાગ નથી લઇ શકી. તેને હમણાં પ્રેક્ટિસ શરૂ કરી છે. આવતા મહિના વધુ અભયસ માટે તે મોસ્કો જશે.

(6:07 pm IST)