Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

અશ્વિન સહિતના બોલરોની જાળમાં અમે ફસાઇ ગયાઃ લબુસચંગે

ઓસ્ટ્રેલીયાના બેટસમેન માર્નસ લબુસચંગેએ જણાવ્યુ કે ભારતના ફાસ્ટ અને સ્પીન બોલરોએ ખુબ જ શાનદાર બોલીંગ કરી હતી. બીજા ટેસ્ટમાં અશ્વિન તૈયારી કરીને આવ્યો હતો તે ખરેખર હોશીયાર બોલર છે.

(3:20 pm IST)