Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

બીચ ટાઈમ

સેલીબ્રીટીઓએ નવા વર્ષની ઉજવણી પોતોપોતાના અનોખા અંદાજમાં કરી હોય છે. ટેનિસ સ્ટાર પ્લેયર રાફેલ નડાલે પણ નવા વર્ષની પહેલી બાથ ઓસ્ટ્રેલિયાના રોટનેસ્ટ આઈલેન્ડ બીચ પર પોતાના સાથી પ્લેયરો સાથે કરી હતી. આ અઠવાડીયામાં અંતે નડાલ એટીપી કપ ટેનીસ ટુર્નામેન્ટ રમવામાં બીઝી થઈ જશે. જો કે ટુર્નામેન્ટ રમવામાં બીઝી થઈ જશે. જો કે ટુર્નામેન્ટ પહેલા તેણે પોતાના સાથી પ્લેયર્સ (ડાબેથી) રોબર્ટો બૌટીસ્ટા અગુટ, ફેલીસીયાનો લોપેઝ અને પાબ્લો કરીનો બુસ્તા સાથે આ આઈલેન્ડ પર નવરાશની પળો માણી હતી.

(1:03 pm IST)