Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ડકાર રેલીમાં ભાગ લેનારો પ્રથમ ફોર્મ્યુલા વન ચેમ્પિયન બનશે ફર્નાન્ડો અલોન્ઝો

રવિવારથી સાઉદી અરેબીયામાં શરૂ થનારી ડકાર રેલીમાં ભાગ લેનારો સ્પેનનો ફર્નાન્ડો અલોન્સો પહેલો ફોર્મ્યુલા વનનો ચેમ્પિયન બનશે. અલોન્સોએ ૨૦૦૫ અને ૨૦૦૬માં ફોર્મ્યુલા વન રેસ જીતી હતી. આ પહેલા ફોર્મ્યુલા વનના ડ્રાઈવર જેકી ઈકસે ૧૯૮૩માં પહેલી વાર ડકાર રેલીમાં ભાગ લીધો હતો. જો કે જેકી એક પણ વાર ફોર્મ્યુલા વન ચેમ્પિયન નહોતો બની શકયો.

(1:01 pm IST)