Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

કુશ્તી મહાસંઘે ગ્રેડ પ્રણાલ શરૂ કરી ''ગ્રેડ બી'' માં સુશીલકુમાર અને સાક્ષીને સ્થાન

ભારતીય કુશ્તી મહાસંધે પહેલવાનો માટે પ્રથમ વખત ગ્રેડ પ્રણાલી ની શરૂઆત કરી જેમા ઓલંપિક પદક વિજેતા સુશીલકુમારે અને સાક્ષી મલિકને ગ્રેડ બી  (રૂ ર૦ લાખ)માં સામેલ કર્યા. જયારે ર૦૧૮ કોમનવેલ્થ ગેમ્સ અને મલેશિયન ગેમ્સના સ્વર્ણપદક વિજેતાઓ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને રૂ ૩૦ લાખ વાળા ' ગ્રેડ એ' મો જગ્યા મળી છે.

(11:48 pm IST)