Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

રિયલ મેડ્રિડના મિડફિલ્ડર લૂકા મોડ્રિક પર લાગ્યો કરચોરીનો આરોપ

નવી દિલ્હી: મેડ્રિડના એક વિસ્તારના અભિયોજકએ રિયલ મેડ્રિડના ક્રોએશિયાઈ મિડફિલ્ડર લૂકા મૌદ્રિક પર કરની ચૂકવણીમાં ઠગાઈ કરવાનો આરોપ લગાવ્યો છે.  સ્પેનની એક સમાચાર  એજેન્સીએ આ સમાચાર આપ્યા છે.

મૌદ્રિક પર લકજમબર્ગમાં કંપની ઇવાનો સાલ દ્વારા 2013માં 345,085 ડોલર અને 2014માં 687656 ડોલરની કર ચોરીનો આરોપ છે. 

 

(5:58 pm IST)