Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટના રોનાલ્ડો લે છે 6.5 કરોડ રૂપિયા: વિરાટ કોહલી પણ કમાય છે લાખો રૂપિયા

ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની બાબતમાં પોર્ટુગલનો સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી આગળ છે. તો ઈન્સ્ટાગ્રાપ પર કમાણી કરવામાં પણ રોનાલ્ડોનો દબદબો છે. ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા રોનાલ્ડો આશરે 6.5 કરોડ રૂપિયાની કમાણી કરે છે. જ્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા અંદાજે 83 લાખ રૂપિયાની કમાણી કરે છે.

(6:06 pm IST)