Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

પાકિસ્તાને ન્યુઝીલેન્ડ સામે પહેલી ટી-20 મેચ જીતી

નવી દિલ્હી: અબુ ધાબીમાં રમાયેલ પહેલી ટી-20 મેચનો મુકાબલામાં પાકિસ્તાને ન્યુઝીલેન્ડ પર શાનદાર જીત નોંધવી છે. ટી-20 સિરીઝની પહેલી મેચમાં પાકે ન્યુઝીલેન્ડને માત્ર 2 રનથી માત આપી. એક સમય પર કોલીન મુનરોએ પોતના શાનદાર અર્ધશતકના લીધે મેચ ન્યૂઝીલેન્ડની તરફેણમાં કરી દીધી હતી પણ એક વાર ફરી પાકિસ્તાની બોલરોએ પોતાના ફેન્સને નિરાશ થવા નથી દીધા. મુકાબલામાં હફિઝને મૈન ઓફ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

 

(4:59 pm IST)