Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

મકાઉ ઓપનના પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં રિતુપર્ણા

નવી દિલ્હી: ભારતની મહિલા બેડમીંટન ખેલાડી રિતુપર્ણા દાસે સરળ જીત સાથે મકાઉ ઓપનના પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.જયારે અન્ય તમામ વર્ગોમાં ભારતીય ખેલાડીઓને હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. 22 વર્ષીય રિતુપર્ણાએ મહિલા એકલમાં તાઇપેની ચિયાંગ યિંગ લીને 24 મિનિટના મુકાબલામાં 21-13,21-7થી માત આપી હતી.

(4:55 pm IST)