Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

પ્રો કબડ્ડી લીગ -6: પુનેરી પલટને દબંગ દિલ્હીને 31-27થી કરી પરાસ્ત

નવી દિલ્હી: પુણેરી પલટને જોરદાર પ્રદર્શન કરતા પ્રો કબડ્ડી લીગની સીઝન છમાં પટના લેગમાં પાટલીપુત્ર સ્પોટ્ર્સ કોમ્લેક્સ સ્ટેડિયમ રમાયેલ મેચમાં દબંગ દિલ્હીને 31-27થી માત આપી હતી. જીતની સાથે પુનેરીએ 12 મેચોમાં છઠ્ઠી જીત છે હવે તેનો સ્કોર 37 અંક થઇ ગયા છે અને તે જોન એમાં ટોપ પર છે. દિલ્હીએ મેચોમાં ત્રીજી હાર છે. દિલ્હીએ જોન એમાં 16 અંક સાથે ચોથા નંબર પર છે.

(4:52 pm IST)