Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ભારત-ઇંગ્લેન્ડ વિશ્વકપ મેચમાં સચિનને મળ્યા ગૂગલ સીઇઓઃ બીસીસીઆઇએ શેયર કર્યો ફોટો

રવિવારે રમાયેલ  ભારત-ઇગ્લેન્ડ વિશ્વકપ મેચ દરમ્યાન ગૂગલ સીઇઓ સૂ઼દર પીચાઇએ પૂર્વ ક્રિકેટર સચિન તેંડૂલકર સાથે મુલાકાત કરી. જેની તસ્વીર બીસીસીઆઇએ શેયર કરી છે.

     થોડા દિવસ પહેલા પિચાઇએ  વિશ્વકપમાં ભારતનુ સમર્થન કરતા અનુમાન લગાવ્યુ હતુ કે  ફાઇનલ મુકાબલો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે.

     પિચાઇએ સ્વીકાર કર્યો કે  તે ક્રિકેટર બનવાના સપના જોતા હતા.

(12:28 am IST)