Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

શ્રીલંકાના બોલર નુવાન પ્રદિપને ચીકન પોકસ : બાકીની મેચોમાંથી આઉટ

વર્લ્ડકપમાં મુશ્કેલીનો સામનો કરી રહેલી શ્રીલંકન ટીમનો પેસ બોલર નુવાન પ્રદિપ ચીકન પોકસને કારણે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને કાસુન રજિથાને ટીમમાં સ્થાન આપવામાં આવશે.

(4:02 pm IST)