Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

યુવરાજસિંહની ફેરવેલ પાર્ટીમાં સિતારે જમીન પર

ભારત વતી ૪૦૦થી વધુ મેચો રમીને ગયા મહિને ઈન્ટરનેશનલ ક્રિકેટ અને આઈપીએલમાંથી રીટાયરમેન્ટ લેનાર આ ઓલરાઉન્ડરની ફેરવેલ પાર્ટીમાં આવેલા બોલીવૂડ સુપરસ્ટારો અને ગેસ્ટ્સની એક ઝલક. પાર્ટીમાં યુવરાજસિંહની વાઈફ હેઝલ કીચ, નીતા અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા મહેતા, અને મમ્મી શબનમ સાથે યુવરાજસિંહ, ઈરફાન પઠાણ તેની વાઈફ સફા બેગ અને પુત્ર ઈમરાન સાથે, સાનિયા મિર્ઝા, અભિષેક કપૂર અને આશીષ નેહરા, શીખર ધવન અને સુબ્રત રોય તથા અનેક કલાકારો હાજર હતા.

(4:02 pm IST)