Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

સ્ટંમ્પસ પર બોલ લાગવા છતા ન પડી ગિલ્લીઓઃ આઉટ થવાથી બચ્યા શ્રીલંકાના કેપ્ટન

વિશ્વકપ મેચમાં શનિવારના ન્યુઝીલેન્ડના ટ્રેંટ બોલ્ટનો દડો સ્ટંમ્પસ પર લાગવા છતા ગિલ્લીઓ ન પડવાને કારણ શ્રી લંકાઇ કેપ્ટન દિમુખ કરૂણારત્ને બોલ્ડ આઉટ થવાથી બચ્યા. બોલ્ટની ૧૪૦ કિ.મી. પ્રતિ કલાકની ગતિવાળો બોાલ કરૂણારત્નેના બેટના નીચેના હિસ્સામા લાગી સ્ટંમ્પથી ટકરાઇ અને ગિલીઓ લગભગ પડતા પડતા રહી ગઇ.

(11:26 pm IST)