Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ભારતની અપૂર્વી બની ૧૦ મીટર એર રાઇફલમાં વિશ્વ નંબર-૧ મહિલા નિશાનેબાજ

આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટસ ફેડરેશન દ્વારા બુધવારના  પ્રસારિત તાજા રેકિંગમાં ભારતની અપૂર્વી ચંદેલાએ ઇવેન્ટમાં  પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ ઉપરાંત ભારતની જ અંજુમ મુદગિલ આ રેકીંગમા  બીજા પદ પર છે. ર૬ વર્ષીય અપુર્વીએ ર૦૧૯ દિલ્હી વિશ્વકપમાં સ્વર્ણપદક પણ  જીત્યો હતો.

(11:08 pm IST)