Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

શ્રેયસ ગોપાલએ કોહલી, ડિવિલિયર્સ અને સ્ટોઇનિસને આઉટ કરી હેટ્રીક ઝડપી

રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર શ્રેયસ ગોપાલએ મંગળવારના આઇપીએલ ર૦૧૯ માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી, ઓપનર એબી ડિવિલિયર્સ અને માર્કસ સ્ટોઇનિસને આઉટ કરી હેટ્રીક પોતાના નામે કરી આ સાથે જ ગોપાલ કિંગ્સ-૧૧ પંજાબના સેમકરણ પછી આઇપીએલ ર૦૧૯ મા  હેટ્રીક ઝડપવાવાળા  બીજા અને પ્રથમ ભારતીય બોલર પણ બન્યા છે.

(11:09 pm IST)