Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

અમિત પંઘલ અને ગૌરવ બિધુરી અર્જુન એવોડ માટે નોમીનેટ

બોકસીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ એશિયન ગેમ્સના ગોલ્ડ-મેડલીસ્ટ અમિત પંઘલ અને નેશનલ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનાર ગૌરવ બિધુરીનું નામ અર્જુન એવોર્ડ માટે નોમીનેટ કર્યુ હતું. ૨૦૧૨માં ડોપ ટેસ્ટમાં ફેલ થતા પંઘલનું નામ પાછુ ખેચી લેવામાં આવ્યુ હતું.

(1:17 pm IST)