Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

સૌરવ ગાંગુલી એકદિવસ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનશે એ પહેલા બીસીસીઆઈના અધ્યક્ષ થશે : સેહવાગની આગાહી

પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે નવી દિલ્હીમાં પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીના પુસ્તક વિમોચન વેળાએ કહ્યું કે ''100 ટકા દાદા (સૌરવ ગાંગુલી ) એક દિવસ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનશે પરંતુ પહેલા તેઓ બીસીસીઆઈના અધ્યક્ષ બનશે
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંગુલી હાલમાં બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ અને બીસીસીસાઈની સલાહકાર સમિતિના સભ્ય છે

(10:46 pm IST)