Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં ૧૨૫ પોઈન્ટ સાથે ભારત પ્રથમ સ્થાને

સાઉથ આફ્રિકા (૧૧૨ પોઈન્ટ) બીજા સ્થાને, ઓસ્ટ્રેલિયા (૧૦૬ પોઈન્ટ) ત્રીજા, ન્યુઝીલેન્ડ (૧૦૨ પોઈન્ટ) ચોથા, ઈંગ્લેન્ડ (૯૮ પોઈન્ટ) પાંચમા, શ્રીલંકા (૯૪ પોઈન્ટ) છઠ્ઠા, પાકિસ્તાન (૮૬ પોઈન્ટ) સાતમા, બાંગ્લાદેશ (૭૫ પોઈન્ટ) આઠમા, વેસ્ટ ઈન્ડિઝ (૬૭ પોઈન્ટ), નવમા અને ઝીમ્બાબ્વે ૧૦માં સ્થાને છે

(4:03 pm IST)